SBI ની આ 5 શાનદાર સ્કીમમાં રોકાણ કરો: મળશે ગેરંટીડ વળતર અને ₹11,000 થી ₹15,000 સુધીની દર મહિને રેગ્યુલર કમાણી Invest in these 5 great schemes of SBI: Get guaranteed returns
આપણે SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) ની 5 એવી સ્કીમ વિશે વાત કરીશું જે તમને ગેરંટેડ રિટર્ન્સ, ₹11,000 થી લઈને ₹15,000 સુધીની રેગ્યુલર મંથલી ઇનકમ, લોંગ ટર્મ વેલ્થ બિલ્ડિંગ પ્લાન અને ટેક્સ બેનિફિટ આપી શકે છે, તમે નોકરી કરતા હોવ, બિઝનેસ કરતા હોવ કે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, આમાંથી કોઈ એક સ્કીમ તમારા માટે … Read more